મન : સંબંધ મિત્રતા નો - 6

  • 5.6k
  • 2k

નિયા બોલી, "happy birthday ?પર્સિસ" પર્સિસ ને અંદર ની રૂમ માં લઇ ગઈ. પર્સિસ તો જોઈ ને એક દમ શોક થઈ ગઈ. એને નિયા ને ગળે લગાવી ને બોલી, "thank you so much baby" "આવું તો મે સપનાં માં પણ વિચાર્યું નઈ હતું કે કોઈ મારા માટે આવું કરશે. અને સવાર માં પૂછ્યું તને કાલે શું છે તો કીધું કેમ નઈ ? યાદ હતું તને?" પર્સિસ બોલી. "ઈન્સ્ટાગ્રામ પર કોઈ સ્ટોરી મૂકતું હતું એટલે યાદ આવી ગયું. ચાલ હવે મને ભૂખ લાગી છે. કેક કાપવી છે કે પછી હું જ કાપી ને ખાઈ લેવ." નિયા બોલી. "નિયા તને આ રૂમ