સોનુ - 1

(21)
  • 3k
  • 2
  • 800

" સોનુ " તમને થતું હશે કે મે આ નવલકથાનું નામ સોનુ જ કેમ રાખ્યું ? તો પહેલા જ કહી દઉ કે સોનુ નામનો છોકરો એ આ નવલકથા નું મુખ્ય પાત્ર છે . આ વ્યક્તિ માત્ર નામથી જ સોનુ નથી ખરેખર તેના પરિવાર માટે સોના જેવો જ કિમતી છે. છોકરીઓનું જીવન સહેલું નથી હોતું, તેમને જીવનમાં ઘણી તકલીફો આવે છે , છોકરીઓને માતાપિતાનું ઘર મૂકીને સાસરે જવું પડે છે , જવાબદારીઓ વધું હોય છે એવી ઘણી વાતો આપણે સાંભળી હોય છે. આ બધી વાતો સાચી પણ છે. તો શું છોકરાઓનું જીવન સહેલું હોય છે?? તેમની જવાબદારીઓ નથી હોતી? તેમના જીવનમાં તકલીફો નથી