ખાલીપો - 4 (પહેલો પહેલો પ્રેમ )

  • 4.1k
  • 1.6k

જમીને કચરા પોતા, પ્લેટફોર્મ, વાસણ કરીને સાવ ફ્રી થઈ. કપડાં બદલાવી ફરી નાઈટડ્રેસ પહેર્યો. હાથમાં આજની રવીપૂર્તિ લઈને જાણીતા લેખકોના લાંબા લેખો વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં બહુ કાંઈ સમજાતું નહોતું. ફરીથી કંટાળો શરૂ થયો. બેડરૂમમાં સરસ લાલ રંગની બેડશીટ પાથરી, બધું વ્યવસ્થિત ગોઠવ્યું, રૂમ ફ્રેશનર કર્યું અને સૂતી. મોબાઈલમાં પણ વોટ્સ અપ સિવાય બહુ ખબર ના પડતી. યુટીબમાં વીડિયો જોતા છોકરીઓએ શીખવી દીધેલું. યુટીબમાં વિડિઓ જોવાના શરૂ કર્યા. ગીતો વગાડતા વગાડતા એક સરસ હિન્દી ગીત આવ્યું, વિડિઓ બહુ જ રોમેન્ટિક હતો, જોઈને જ કંઈક થવા માંડ્યું. ધીમે ધીમે શરીરમાં કંપારી છૂટવા માંડી. મારો હાથ ધીમે ધીમે નાઈટડ્રેસમાં ગયો, મેં