દોસ્તાર - 12

  • 2.7k
  • 1.1k

અમારે પણ નોકરીની જરૂર છે અને અમે બંને એ પીટીસી કરી છે જો તમારી ઈચ્છા હોય તો અમને લઈ શકો છો...હા, તમને પેહલા લઈશું પણ એક ટેસ્ટ જરૂર થી લઈશું એ ટેસ્ટ તમારે ફરજિયાત આપવો પડશે હો.મેડમ અમે ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ...તો ચાલો આ નોટ બુક માં ABCD લખો.બંને એ જુદી જુદી નોટ બુક માં ABCD લખી ને મેડમ ને બતાવી ત્યાજ મેડમે ભૂલો કઠવાનું શરૂ કર્યું... આ રીતે લખાય તેમ લખાય આવું કેહતા બંને ને થોડું લાગી આવ્યું.ચાલો કંઈ વાંધો નહિ પણ હવે આવી બેઝિક માહિતી શીખી લેજો અને તમારી નોકરી વિશે હું તમને બે દિવસ માં જવાબ