કુંવારું  હૃદય (ભાગ 1)

(11)
  • 3k
  • 1
  • 1k

કુંવારું હૃદય આ વાર્તા એક એવા હ્દયની છે, જેણે પ્રેમ તો કર્યો પણ હંમેશા માટે કુંવારુ જ રહ્યું...!! રીયાનો જન્મ થતાંની સાથે જ તેની માતાનું લોહીની કમી હોવાને લીધે મૃત્યું થઈ જાય છે. રીયાના ઘરમાં રીયા,અેની મોટી બેન બરખા અને એના પિતા એમ કુલ ત્રણ લોકો હોય છે. ( રીયાના પિતા શહેરમાં સરકારી નોકરી કરતા હતા અને બરખાએ નાનપણથી જ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, અને સાથે ભણવાનું ચાલુ હતું, રીયાના જન્મ થવાથી એમની માતા મરણ પામી હોવાથી એમના પિતાને રીયા પ્રત્યે લગાવ નહીં હતો. ) રીયા બરખા ને "દીદીમા" કહેતી કેમકે, બરખા રીયાને નાની બેન કરતા વિશેષ સાચવતી અને રીયાને