Big Fish - 2

  • 3.3k
  • 1k

આપણે જોયું કેે જેમ્સ અને તેના મિત્રો તેેે છોકરી ની આંખમાં પોતાની મૃત્યુ જુએ છે હવે આગળ.... તેમાંથી એક છોકરો જુએ છે કે તે જવાનીમાં જ મૃત્યુ પામશે, કોઈ જુએ છે કે તે ઉપરથી કૂદીને મરી ગયો , અને તે બધા ત્યાંથી ભાગી જાય છે .પછી જેમ્સ પણ પોતાનો મૃત્યુ કઈ રીતે થવાનું છે તે પેલી છોકરીની આંખમાં જુએ છે. તેનુ આખંમાજોઈને જેમ્સના મુખ પર દુઃખ નથી. પરંતુ સંતોષ અનુભવે છે અને જેમ્સ તે છોકરીને તેના ઘરે મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે ફરીથી એશ કથાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવે છે. જ્યાં પોતાના ઘરે પહોંચે છે.