હવડ કૂવો

  • 3.3k
  • 388

હવડ કૂવો......દિનેશ પરમાર 'નજર ' _____________________________________________આ માઢ, મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસે:હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.કંકુ ખરખર, તોરણ સૂકાં, દિવાની ધોળી રાખ ઊડે: હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં. - ભગવતી કુમાર શર્મા _____________________________________________ આસો માસની નવરાત્રિની નવલી રાતે પોતાની નણંદને એકીટસે જોઈ રહેલી વિધવાભાભી દમયંતી તરફ જેવું પુષ્પાનું ધ્યાન ગયું કે, ચાટલા ચોડેલી નવરંગી ચણિયાચોળી પહેરતા પહેરતા પુષ્પા બોલી, "ભાભી શું જુઓ છો?... પછી દરવખતની જેમજ