રક્ત ચરિત્ર - 5

(23)
  • 6.1k
  • 2
  • 2.5k

"સાંજ હુ તને હંમેશા બોલ બોલ કરુ છું, તારા પર ગુસ્સો કરું છું. તું ઉઠ હાલ જ તારે જે કરવું છે એ કર, મે કીધું ને સાંજ ઉઠ. નઈ તો હુ ગુસ્સે થઈ જઈશ અને ક્યારેય તારા જોડે વાત નઈ કરું." "હોસ્પિટલમાં પુર લાવશો કે શું ભાઈ?"