સમાંતર ભાગ - ૨૧ આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકના એક આઈડિયાથી નૈનેશ અને નમ્રતાના સબંધમાં એક અલગ જ જીવંતતા આવે છે. તો ઝલકે અત્યાર સુધી દિલમાં છૂપાવીને રાખેલી વાત એ નૈનેશ જોડે શેર કરે છે, જેમાં બાળપણના તૂટેલા સપનાથી લઈને મલ્હાર દવે સુધીની વાત હોય છે. બે દિવસના અબોલાના અંતે રાજ ઝલક જોડે ખૂલીને વાત કરે છે જેમાં કામિનીના અમદાવાદ આવ્યા પછી એ કેવી રીતે એને મદદ કરે છે અને એના માટે એને કઈ વાત છુપાવવી પડી હોય છે એના ખુલાસા કરે છે. રાજની વાત સાંભળીને સ્તબ્ધ બનેલી ઝલક રડતાં રડતાં જ ઊંઘી જાય છે હવે આગળ... ***** રાતે