પરાગિની - 2

(37)
  • 4.5k
  • 1
  • 2.8k

પરાગિની – ૨ પરાગ તેની ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ કરતી વખતે નવીનભાઈ બોલે છે, આજે મારે તમને મહત્વની વાત કરવી છે.નવીનભાઈ- આજથી હું રિટાયર થઉં છું. શાલિની- આમ અચાનક જ..!!?? નવીનભાઈ- ઓફીસીયલ રીતે નહીં... છ મહીના હું પરાગ અને સમરનું પર્ફોમન્સ જોઈશ.. પછી નક્કી કરીશ કે કોણ CEO બનશે? આ છ મહીના હું ઓફીસ આવીશ પણ કંપની તમારે ચલાવવાની. સમર- તો તો પપ્પા તમે CEO ભાઈને જ બનાવી દો. કેમ કે મને તો કંઈ સૂઝ નઈ લે. શાલિની- સમર બી સીરિયસ. બધી વાતમાં મજાક ન હોય. તારા પપ્પા કામની વાત કહે છે. તું પણ CEO બની જ શકે છે. તારે હવે પાર્ટી ઓછી કરી કામ પર ધ્યાન આપવું જોઈએ. સમર- સોરી મોમ. પરાગ-