જીવન સંગ્રામ 2 - 15

  • 2.7k
  • 1
  • 1.2k

. પ્રકરણ ૧૫ આગળ આપણે જોયું કે રાજન અને કમલને જીજ્ઞાદીદી ખાસ સૂચના આપી એનો અમલ કરવા મોકલે છે... અને રાજેશને પોતાની પાસે બોલાવીને બીજા માણસ જેવો ફેઇસ બનાવવાનું પૂછે છે... હવે આગળ..... "હા દીદી એ બની શકે પણ બીજા માણસ જેવી સેમ ટુ સેમ ફેઇશ સ્ક્રીન બનાવીને પહેરાવવી સહેલી પડે અને ઝડપ પણ થાઈ." "ઓકે તો રાજેશ આપણે એ કરવાનું થશે... કદાચ આજે રાતે તને એક વ્યક્તિ બતાવું તો તું એના જેવીજ ફેઇશ સ્ક્રીન કેટલા સમય માં બનાવી આપે." "એ વ્યક્તિ સામે હોઈ તો આખી રાત જાગીને સવાર સુધીમાં થઈ જાય.કેમ કે સ્ક્રીનનું પ્લાસ્ટિક તો