દોસ્તાર - 11

  • 3k
  • 1
  • 1.1k

કામ પતાવી ને શાંતિથી બેઠા હોય છે ત્યાં રમીલાબેન અવાજ સંભળાયો હેડો દીકરાઓ જમવા માટે...આ બે ભુખડ ની જેમ જમવા માટે દોડે છે...ક્યાં છે માસી જમવાનું.ભાઈ તમ તમારે રસોડામાં બેસી જાઓ હું તમારા માટે ગરમા ગરમ રોટલી બનાવી દઉ.રમીલાબેન રોટલી બનાવે છે અને બંને જણા જમાવ બેસે છે.જમીને પોતાની રુમ માં જઈ શાંતિ થી આરામ કરે છે.બપોર ના આરામ પછી 4 વાગ્યે જાગે છે અને ભાવેશ વિશાલ ફ્રેશ થઈ પોતાની રૂમ માં કોલેજનું એસાઈમેન્ટ તૈયાર કરે છે.બેટા થોડીવાર બજાર માં ઓટો મારી આવો તો તમારૂં મગજ ફ્રેશ થઈ જાય.ભાવેશ અને વિશાલ રમીલાબેન ની વાત સાંભળતા નથી અને પોતપોતાના કામ માં