માતૃભાષાની દશા, ‌દિશા અને સંભાવના

(16)
  • 7.7k
  • 3
  • 2.1k

માતૃભાષાની દશા,દિશા અને સંભાવના जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी । વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની છે સંસ્કૃતિ.જેમ ખોરાક ની ઓળખ તેમાં રહેલા સ્વાદથી થાય છે તેવી જ રીતે એક વ્યક્તિની ઓળખ છે સંસ્કૃતિ. મને ઘણીવાર અચરજ થાય છે કે બાળક જન્મે ત્યારે પછી ધીમે ધીમે તેની બુદ્ધિ વિકસિત થાય તેના માં વાચા આવે અને એ વાતને શબ્દો સમજાવે તેના માતા-પિતા વડીલો વગેરે જોતજોતામાં બાળક બે ત્રણ વર્ષનું થાય અને તે વાતો કરે નાની-મોટી દરેક ઘટનાનું અવલોકન કરે અને પ્રશ્નો પણ પૂછે છે.પરંતુ ક્યારેય જોયું