આણું - 2

(80)
  • 5.8k
  • 1
  • 1.8k

નવલકથા:- આણું*****************_મુકેશ રાઠોડ_____________ આપે આગળ જોયું કે અભેસિંગ એની દીકરી નું સગપણ એની બેન ના ઘરે કરીને આવે છે .કુસુમ ની માં હવે દીકરી ના કરિયાવાર માટે થોડું થોડું ભેગુ કરવાનુ કહે છે .નાંની કુસુમ ના લગન પણ થઈ જાય છે .હવે આગળ..... ********** આજે કુસુમના બાપુ કુસુમ ને સાસરેથી તેડીને આવવાના છે એ વાટ માં કુસુમ ની માં ઘરમાં જ આમ તેમ આંટા માર્યા કરે છે.ઘડીક ડેલીએ જાય ને ઘડીક ઘરમાં કુસુમ અને એના બાપુ ની કાગડોળે વાટ જોવે છે.