હમેં તુમસે પ્યાર ઇતના - 2

(23)
  • 4.1k
  • 1
  • 2k

પ્રકરણ – બીજું/૨‘રાજન, ચાલુ રાઈડએ જમ્પ મારતાં તો આવડે છે ને?’ હસતાં હસતાં મેઘનાએ પૂછ્યું.‘તારી સ્ટાઈલ જોઇને એવું જ લાગે છે કે આજે એ પણ આવડી જશે.’ મેઘનાની ઢંગધડા વગરની બુલેટની રાઈડ જોઈને રાજનએ જવાબ આપતાં આગળ પૂછયુ,‘તું પહેલાં સર્કસમાં બુલેટ ચલાવાતી હતી કે શું? ‘‘સર્કસમાં ચલાવવા માટેની જ પ્રેકટીસ કરું છું, બુલેટ તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ ચલાવી રહી છું ડીયર.’ બુલેટની સ્પીડ વધારતાં મેઘનાએ જવાબ આપ્યો.‘ઓ.. ત્તારી! હવે બીજે ક્યાંય તો ખબર નહીં પણ, આવતીકાલનાં ન્યુઝ પેપરનાં ફ્રન્ટ પેઈજ પર તો જરૂર આવી જ જઈશું, એ તો ફાઈનલ છે.’ હસતા હસતા રાજન બોલ્યો. કોઈપણ બુલેટ