પત્તાનો મહેલ - 10

  • 2.5k
  • 1
  • 758

પત્તાનો મહેલ પ્રકરણ 10 શર્વરીએ વાતો સાંભળીને રાધા નાયકને મળવું છે તેમ જણાવ્યુ – ઘરમાં દાખલ થયા. ત્યારે નાનકડા દિવાનખંડમાં સુખડની માળા અને જન્મ – મૃત્યુ – નામ વગેરે નાના અક્ષરોએ લખેલું હતું ભરત મકનજી નાયક. મૃત્યુ થયે બે એક વર્ષ થયા હતા. સામે સફેદ વસ્ત્રમાં રાધા નાયક ઊભી હતી.સાથે નાનકડો દસ વર્ષનો સ્મિતલ પણ હતો. ‘ઓળખ્યો મને?’ – નિલયે પ્રશ્ન કર્યો. ‘નિલયભાઈ ?’ ‘હા.. આ શર્વરી તારી ભાભી.’ ‘નમસ્તે રાધાબહેન – આ બધું શું બન્યું? કેવી રીતે બન્યું?’ ‘એક બહુ લાંબી કહાની છે. ક્યારેક ફરી. બેસો તો ખરા.’ ‘રાધા તારી અરજી મારી પાસે આવી હતી.તેના અનુસંધાનમાં તને મળવા આવ્યો