બાજુ માં રહેતો છોકરો...ભાગ-૫

  • 4.1k
  • 1.6k

" શિલ્પા ‌ સેજલ તારો ફોન મને આપીશ ?? કેમ ‌? શું થયું ?? અરે યાર એક ફોન કરવો છે.!!" હા પણ કોને કરવો છે.એ તો બોલ મને.. તારા માસી ને કરવો છે.??ના યાર પછી કહ્યું છું. મને તારો ફોન તો આપ પહેલાં.??? " "સેજલ, લે મારો ફોન બસ,... શિલ્પા પણ મને તો એનો નંબર પણ યાદ નથી'‌ હવે શું કરવું એ વિચારી રહ્યી છે.!!" "આ બાજું સોહમ ને ‌પોતાની ઉપર ગુસ્સો આવ્યો કે કેટલો પાગલ છે. મેં શિલ્પા ને પુછ્યું પણ નહીં કે ક્યાં જવાની છે.....એક તો એનો ફોન પણ નથી લાગતો હવે શું. કરું હું..???"