રેવા..ભાગ-૧૦

(40)
  • 5.4k
  • 2
  • 2.1k

મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદળનો રંગ રાતો હો લાડલી ઓઢેને સાહેબ આછી ચૂંદડી.શીતલબહેને ગીત ગાઈ કશું નથી બન્યું એવો મનમાં ભાવ રાખી જ્યાં થોડીવાર પહેલાં જ્યાં બોલચાલથી થયેલ મનદુઃખ જ્યાં શાંતિ છવાઈ હતી ત્યાં ફરીવાર ગીતો ગવાતા થઈ ગયા." અને શીતલબહેને રેવાને ઘણા હરખથી સોનાનો પેંડલ સેટ, હાથમાં સોનાની બંગડી અને ખૂબ જ સુંદર સોનેરી પટ્ટા વાળી બાંધણીની ભાત વાળી કિંમતી સાડી રેવાને ઓઢાડી રેવાનાં ઓવારણાં લઈ હાથમાં લીલું નાળિયેર સવા રૂપિયો આપી સગાઈની વિધિ પુરી કરી બન્નેને બાજોઠેથી ઉઠાડી જમી કરી એક કલાકમાં શીતલબહેને વિનયભાઈ અને પુષ્પાબહેન પાસેથી જવાની પરવાનગી લીધી.