સીધો રસ્તો

(31)
  • 4.3k
  • 1
  • 1.2k

"સીધો રસ્તો""સીધા રસ્તા ઉપર મનુષ્યનુ અવળું મન" આ કહાની એવા માણસો પર આધારીત છે જેમા કોઈ મનુષ્ય જીવનમાં સાચો રસ્તો અને સાચુ માર્ગદર્શન શોધે છે, ત્યારે તે બીજા લોકોને રાહ અને માર્ગદર્શન માટે પુછેવા જાય છે, ત્યારે એેવા લોકો ને પોતાને પુરેપુરી ખબર અને જાણકારી ના હોવા છતા તે બીજાને અવળો રસ્તો અને રાહ બતાવે છે. મતલબ એવો કે ખુદ પોતાને ના ખબર અથવા જ્ઞાન ના હોય તો તેવા મનુષ્ય સરળતાથી સાફ ના નથી પાડતાં, પરંતુ ખોટો રશ્તો કે ખોટી રાહ બતાવીને બીજાને ગેરમાર્ગે દોરવી જાય છે. આવુ કરવામાં ઘણા લોકો માટે તેમને આનંદ અને મજા પણ આવતી હોય છે. પરંતુ આવી