મનનો માલિક

(18)
  • 9k
  • 1
  • 2.5k

મનનો માલિક, ઘણા તો પહેલેથી જ માલિક હશે. ઘણા માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યા હશે અને જે બિલકુલ પોતાના મન પર રાજ નથી કરતા. એટલે કે, પોતાના મન ના માલિક હજુ સુધી નથી બન્યા તે કદાચ મારા શબ્દો સાંભળીને બની પણ જશે. પણ જો મારી વાતોથી તમારા મન માં કોઈ ફર્ક ના જણાય તો પછી તમે કોઈ બીજી વ્યક્તિના માનસિક રીતે ગુલામ બની ચુક્યા છો. મતલબ કે તમે કોઈ બીજી વ્યક્તિના કહેવા પ્રમાણે ચાલી રહ્યા છો. તમે તમારા મનનું સાંભળી શકતા નથી. અને આવું