મૃત્યુ પછીનું જીવન - ૩૪

(23)
  • 3.6k
  • 1
  • 1.1k

મૃત્યુ પછીનું જીવન—૩૪ રાશીદનાં મૃત્યુ પછી રાઘવ ઘેરા વિષાદમાં ડુબી જાય છે. એને એમ થાય છે કે જો મૃત્યુ પછી કંઇ જ સાથે ન આવવાનું હોય તો આ જીવનનો મતલબ જ શું છે? શું સત્ય છે, મૃત્યુ પહેલાનું જીવન કે મૃત્યુ પછીનું જીવન? આમ જીવનભર ભાગતા રહેવાનો મતલબ જ શું છે, માત્ર મરવા માટે? ફરી જન્મ લેવાનો અને ફરી એ જ મૃત્યુ...! જો