લવ સ્ટોરી. - 7

(5.4k)
  • 4.4k
  • 1.7k

લવ સ્ટોરી - 7 પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની લેખક : રવિ પંડયા મિત્રો આજે તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવ્યો છું.આજે બસ સ્ટોપ પર થી શરૂ થયેલી પ્રેમ કહાની ની શરૂઆત કઇ રીતે થાય છે ,કઇ રીતે આગળ વધે છે ,એ તમારી સમક્ષ મુકવાનો છું.હવે સીધો સ્ટોરી પર લઇ જાવ છું.એક દિવસની વાત છે.જયારે રાજેશ પોતાના ઘેર તેના માસી આવવાના હતા.તેેમને લેવા માટે બસ સ્ટોપ પર જવાનો હતો.રાજેશ નો ચહેરો ખુબ જ સુંદર , તેનાથી જલદી આકર્ષિત થઇ જાય તેવો . કાળા ભમર વાળ, તેમાં પણ લાલ કલરનો શર્ટ પહેરીયો હોય એટલે તો