મન : સંબંધ મિત્રતા નો - 5

  • 5.3k
  • 2.1k

બધાં ગોળ કરી ને બેસેલા હોય છે canteen માં. માનિક બોલ્યો. બોટેલ તો નથી કોઈ ની પાસે હવે? તેજસ બોલ્યો, "નિયા રમશે ને તું?" નિયા હજી એના જ વિચાર માં ખોવાયેલી હતી. ત્યાં નિશાંત એ ચપટી વગાડી અને નિયા એકદમ ડરી ગઈ. "હમમ ના..." નિયા હજી બોલતી હતી ત્યાં આદિત્ય બોલ્યો. "નિયા કઈ હાર્ડ સવાલ નઈ હોય ચિંતા નાં કર" બસ પછી નિયા એ હા પાડી રમવા માટે. પછી બધા વિચારતા હતા બોટલ ક્યાં હસે. એમાં એ લોકો એ 10 મિનિટ બગડી. પછી નિયા બોલી, "શું થયું?" "બોટલ જોઈએ છે એટલે ક્યાં થી લાવવી.."હજી આગળ બોલે એ પેલા નિયા બોલી.