DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 19

(15)
  • 3.1k
  • 1
  • 992

0 રોમન લસ્સી ને કહે છે એ બધી વાતો અત્યારે વિચારવાની જરૂર નથી ફક્ત એટલું જ વિચાર હતી આ પ્રોબ્લેમ કેવી રીતે સોલવ કરવો .લસસી પણ ખખડતા ઝુમ્મર ની સામે જોઈને રોમન ને કહે છે કે પરંતુ આ માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ શેની આવે છે? રોમન કહે છે she was pregnant when she died. લસસી રોમન ને કહે છે હાઉ કેન યુ સે કે ઈટ ઈઝ સી, maybe it is he.રોમન કહે છે i know it is she.લસસી પૂછે છે who is she.એટલે રોમન લસસી ની સામે જોઈ ને લસસી બીલીવ નહીં જ કરે તેવુ માનીને લસ્સિને કહે છે કોબ્રા, she