સંબંધોની માયાજાળ - 5

  • 2.6k
  • 854

સંબંધોની માયાજાળ_5 ભૂમિજા ગ્રંથની ગાડીમાં બેસી એ કોઈ અન્ય વ્યક્તિ પણ જોઈ રહી છે એ વાતથી અંજાન ગ્રંથે એની કાર મારી મૂકી તેજસના ઘર તરફ!! પૂરા રસ્તે બે માંથી એક પણ કઈ જ નથી બોલતા. ભૂમિજાને ઓક્વર્ડ ના લાગે એટલા માટે ગ્રંથ સોંગ વગાડે છે. અને આમ જ બંને તેજસના ઘરે પહોંચે છે. ગ્રંથ અને ભૂમિજાને જોતા તેજસ બંનેને લેવા માટે આવે છે. તેજસ ભૂમિજાને લઈ પોતાના મમ્મી પપ્પા પાસે આવે છે અને ભૂમિજાની ઓળખાણ કરાવે છે એમનાથી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો સાથે પણ એની ઓળખાણ કરાવે છે. હોલિકા દહનનો સમય થઈ ગયો હોવાથી મહારાજ ઘરનાં મોભી એટલે કે તેજસના