અજાણ્યો શત્રુ - 17

(15)
  • 3.3k
  • 3
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે રાઘવ, વિરાજ અને જેક મિલીના ફ્લેટ પર જાય છે. રાઘવ મિલીને પોતાના મિશનમાં શામેલ કરવા માંગે છે. મિલીના ફ્લેટ પર રાઘવને મેરીનો ભેટો થાય છે. જેને જોઈને રાઘવ ચોંકી જાય છે. એટલામાં ડોરબેલ વાગે છે. હવે આગળ...... ******** ડોરબેલનો અવાજ સાંભળી રાઘવ, વિરાજ, જેક અને મેરીના મનમાં એકસરખા ભાવ ઉદ્ભવે છે. એ ચારેય જણ અહીં કોઈ સારા કામ માટે ભેગા નહતા થયા. એમનું કામ એમના દેશ માટે ભલે ગમે તેટલું સારૂ કે અગત્યનું હોય, અહીં તેઓ કાયદા વિરુદ્ધ કામ કરતાં હતાં. માટે દરેકના મનમાં એક ભય હતો. મેરીને અત્યાર સુધી તો કોઈ તકલીફ નહતી