પડછાયો - ૮

(43)
  • 4.2k
  • 1.6k

કાવ્યા અને અમન તેમના ગામથી પાછાં ફરી રહ્યા હતા ત્યારે એક પાગલ આવીને કાવ્યાને ડરાવી ગયો, "તે તારો પીછો નહીં છોડે તું ગમે ત્યાં જઈશ તે તારી પાછળ પાછળ આવી જ જાશે તું એને ભૂલવાની ગમે એટલી કોશિશ કરી લે એ તને પોતાની યાદ અપાવતો જ રહેશે તું બચી નહીં શકે એનાથી.." આટલું બોલી પાગલ હસવા લાગ્યો અને કાવ્યા તેને જોઈને ડરી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી. અમન પાગલને મારવા લાગ્યો અને કાવ્યા તેને છોડાવીને પાછી કારમાં લઈ આવી અને તેઓ ગામમાંથી નીકળી ગયા. રસ્તામાં અમન કાવ્યાને કેટલો પ્રેમ કરે છે એ કાવ્યાને પોતાના શબ્દો તથા લાગણી દ્વારા દર્શાવી