તરસ પ્રેમની - ૫૦

(43)
  • 4.8k
  • 5
  • 1.5k

નિખિલ જાગી ગયો હતો. નિખિલે ક્રીનાના માથા પર કિસ કરી. ક્રીના નિખિલની છાતી પર માથું મૂકી સૂઈ રહી હતી. ક્રીનાની આંખ ઉઘડી. ક્રીના જાગી ગઈ છે એવો ખ્યાલ આવતાં જ નિખિલે જાણી જોઈને આંખો બંધ કરી દીધી. ક્રીનાએ નિખિલ સામે જોયું. ક્રીનાએ નિખિલને ગાલ પર કિસ કરી. ક્રીના વોશરૂમ જવાનો વિચાર કરતી હતી. ક્રીના ચાદર ઓઢી રહી હતી કે નિખિલ ચાદર પકડી રહ્યો. ક્રીના:- "ઑહ તો જનાબ ઊંઘવાનું નાટક કરી રહ્યા હતા."નિખિલ:- "Good morning."ક્રીના:- "Very good morning...Nik મારે વોશરૂમ જવું છે."નિખિલ:- "તો જા ને! કોણે રોકી છે તને."ક્રીના:- "ચાદર છોડીશ તો હું જઈશ ને?"નિખિલ:- "ક્રીના આમાં ચાદરની શું જરૂર છે?"ક્રીના:-