Skip to contentતમને સફળતા મેળવતાં શું અટકાવી રહ્યું છે? આ સ્ટોરી વાંચી ગયા તો તમને Mitro ધ્યાન થી વાંચો એક કુંભાર ની આ વાત છે તેની પાસે ત્રણ ગધેડા હતા એ ત્રણ ગધેડા ને લઈને દરરોજ પોતાના કામે નીકળતો, અને કામથી જ્યારે પાછો આવતો હોય ત્યારે પાછો ફરતી વખતે તો તને વધારે પડતી તરસ લાગી હોય તો તે સાથે ત્રણ ગધેડા માટે દોરડા લઈને જતો જેથી વચ્ચે એક નદી આવતી એ નદી પાસે ત્રણે ગધેડાને દોરડેથી બાંધી લેતો અને પછી નિરાંતે પાણી પી લે તો. કોઈ વખત તે વધારે પડતો થાકી ગયો હોય તો નદીમાં નાહવા પણ પડી જતો અને ફરીથી ગધેડા