સાંજની મુલાકાત.

(12)
  • 2.3k
  • 1
  • 618

એક સાંજની વાત ઓફિસ છૂટવાનો સમય થઈ ગયો હતો. પાંચ વાગ્યા હશે ને મમ્મીનો ફોન આવ્યો. shaadi.com માંથી કોલ આવ્યો હતો તેથી તારી મુલાકાત ગોઠવી દીધી છે. મેં તારા મોબાઇલમાં એડ્રેસ ,ફોટો અને બધું જ મોકલ્યું છે, તારે ઓફિસથી છુટીને એ છોકરા જોડે મુલાકાત કરવાની છે. "મેં તેને સાંજનો ટાઈમ આપી દીધો છે, તે પહોંચી ચૂક્યો હશે. તમે મળી લો પછી આપણે કુંડળી મેચ કરીશું. "મને પસંદ આવે પછી કુંડળી મેચ કરવાની શું જરૂર છે મમ્મી મને મળવા તો દે." "ઓકે કાવ્યા તું તો નહીં જ માને" "હા મમ્મી હવે ફાઈનલ કરી જ દેવું છે નહીં તો તું મને છોડવાની