બસ મારે આવવું છે તારા સુધી ..... હા બસ હવે ફક્ત આ કોરાના જાય ત્યાં સુધી... એ પછી તરત જ બસ મારે આવવું છે તારા સુધી ... પહેલાં તો મને માફ કરી દેજે, કારણ કે હું તને ક્યારેય તું, તને કહીને નથી બોલાવતો જે તું ખુબ જ સારી રીતે જાણે છે. પણ આજે મને બોલવા જ દે, અત્યાર સુધી મેં તને ફક્ત તમે, તમને કહીને જ બોલાવી છે. પરંતુ હવે એવું નહિ થાય. બસ આ કોરાના છે ત્યાં સુધી ..... ખબર છે મને કે તું આ વાંચીને જરૂરથી ચહેરા પર મીઠી સ્માઈલ કરીશ.. જે અત્યારે હું ખુબ જ