Big Fish - 1

  • 4.1k
  • 1
  • 1.2k

આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે. એ કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી છે,તો કોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક