સમાંતર - ભાગ - ૨૦

(46)
  • 5k
  • 3
  • 2.3k

સમાંતર ભાગ - ૨૦ આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળની સફરે નીકળેલા ઝલક અને નૈનેશ એ દિવસની સફરે પહોંચે છે જ્યારે એમની મૈત્રી ઔપચારિકથી આગળ વધીને એકબીજાને સાથ આપવા સુધી પહોંચી ગઈ. વાતવાતમાં નૈનેશ એના અને નમ્રતાની જિંદગીમાં આવી ગયેલા એકધારાપણાની મૂંઝવણ ઝલક આગળ રજૂ કરે છે તો ઝલક એના ભૂતકાળની વાત કહે છે, જેમાં એના અધૂરા સપના અને મલ્હાર દવેની વાત ચાલતી હોય છે અને નૈનેશને વાત છોડીને ઘરે જવા નીકળવું પડે છે. હવે આગળ... ***** ઘરે પહોંચીને નૈનેશ મહેમાનો જોડે વ્યસ્ત થઈ જાય છે. એને નમ્રતાની આંખોમાં આશ્ચર્ય વંચાય છે પણ એને અને નમ્રતાને મોડી રાત સુધી વાત