AFFECTION - 48

(21)
  • 4.5k
  • 1
  • 1.3k

* મોહનભાઇ : હાલો જલ્દી કરો...બેસી જાવ આમાં....તમને સાંજ સુધી મૂકી આવશે સોનગઢ.. પણ પ્રિયંકા અને સેજલ એકબીજા સામે જોઈ રહ્યા હતા.. સેજલ : બેસી જાવ ને હવે.. પ્રિયંકા : પણ સનમને હું શું મોઢું દેખાડીશ...મારા લીધે કાર્તિક... સેજલ પ્રિયંકાને ચૂપ કરાવીને બેસાડી અંદર...અને પોતે પણ બેસી ગઈ ગાડા માં મોહનભાઇ : માફ કરજો...પણ કોઈની ગાડી નવરી હતી નહિ....અને અહીંયા એટલા વાહન જોવા પણ નથી મળતા...પણ હા...તમે પહોંચી જશો સોનગઢમાં.. * ધીમે ધીમે સૂરજ ઢળવા લાગ્યો હતો...પાણી પણ કોઈ નહોતું દેતું...તો જમવા માટે કંઈક મળશે તો એ તો મારો વહેમ જ હતો...પીઠ માં બળતરા થઈ રહી હતી..ગામમાં આ જ વાંધો