પત્તાનો મહેલ - 8

  • 3k
  • 1
  • 1.1k

પત્તાનો મહેલ પ્રકરણ 8 `તારા selection માં પણ આ ત્રણે પરિબળો કામ કરે છે નિલય’ – શ્યામલીએ ટહુકો કર્યો. ‘હં ! હવે તે કેટલો સાચો પડે તે જોવાનું?’ ‘એટલે ?’ શ્યામલીએ પૂછ્યું. ‘એટલે એ વિશ્વાસ ૧૦૦% સાચો પડે છે કે ૧૦૦૦% એ જોવાનું ને.’ ‘અચ્છા ! રાજીવ – હું અને ભૂપત મુંબઈ આવતા પહેલા તું મુંબઈ બ્રાંચનું અને તારા માટે એક સારા વિસ્તારમાં ફ્લૅટનું ફાઈનલ કરી નાંખજે અને હા શર્વરી વિશે તારી પાસે જ કેટલીક વાતો સાંભળવી છે. સાંજે ઘરે આવીશ ને?’ ‘ભલે રાજીવ છોડશે તો.’ ‘કેમ રાજીવ ! તું એને છોડતો નથી.’ ‘અરે ઉલ્ટો ચોર કોટવાળને દંડે એ જ