એક યાદગાર મ્યુઝિક કન્સર્ટ - 1

  • 3.7k
  • 958

એ રાત્રે મારી પાસે બે જ ઓપ્શન હતાં... કાં'તો મારુ મ્યુઝિક છોડવું અથવા મારે ઘર છોડવું... અને મેં ઘર છોડવાનો નિર્ણય કર્યો... કારણકે જો હું ઘરમાં રહું તો પછી મારુ મ્યુઝિક એની જાતે આ ઘરમાં જગ્યા શોધી લે... એ મારથી વિખુટુ પડીને જીવી જ ન શકે. * "મહેફિલ"... આ પાસ ઘરમાં કોણ લાવ્યું....?? અને કોને પૂછીને લાવ્યું? પપ્પાનાં દરેક પ્રશ્નમાં ગુસ્સો છલકાતો હતો. હું લાવ્યો પપ્પા... આજે રાત્રે "મ્યુઝિક નાઈટ" છે. એક એક્સ્ટ્રા પાસ છે. ઈફ સમબડી વોન્ટ ટુ જોઈન મી... ભાઈ હું આવું....?? ચાલને... આમ પણ મારુ તો નક્કી છે જવાનું તુ આવીશ તો કમ્પની રહેશે.... પપ્પા ફરી તાડુક્યા...