સોનેરી સવાર...

(38)
  • 5.2k
  • 1.2k

એક રાધનપુર નામનું ગામ હતું. તેમાં જીત નામનો છોકરો તેના નાના કુંટુંબ સાથે રહેતો હતો. જીત ને ભણવામાં એટલો રસ ન હતો.તેથી તેના માતાપિતા જ્યારે શાળાએ મોકલે ને એવોજ જીત ભાગી જાય.અને ખેતરો અને આમ ને તેમ ફરી પછી ઘરે જાય. શિક્ષકો પણ કંટાળી ગયા હતા જીત ની આ હરકત થી. એક દિવસ સ્કુલમાં જીતના પપ્પા ને બોલાવ્યા અને સ્કૂલ ના પ્રિન્સીપાલે જીત ના પિતા ને આ ટાઈમ એમજ કહ્યું કે ,હવે જીત આવું કંઈ પણ કરશે તો તેને શાળા માંથી કાઢી મુકવામાં આવશે. આના લીધે જીત ના પિતા ખુબ જ ગુસ્સે થયા અને તેમને જીત