રાધા ઘેલો કાન - 21

(12)
  • 4.2k
  • 1
  • 1.3k

રાધા ઘેલો કાન : 21 અમારા ઘરમાં એમ પણ બહુ ટાઈમથી ફેમિલીમેટર ચાલુ છે.. અને એમ માનીલે, આ પણ એનો એક ભાગ જ છે.. ખબર નહીં એ બધી પણ હું જ્યાં સુધી ઓળખું છું કાકાને ત્યાં સુધી હું તેને ચોક્કસ કહું છું.. " કાકા આવું કયારેય ના કરે.. " છોડ એ બધું.. તુ બોલ પછી કેવી રહી exam?? કિશન બોલ્યો.. બસ સારી.. મનમાં ( તુ આયો હતો એ દિવસે સૌથી સારુ પેપર ગયું હતું.. ) રાધિકાએ એક હાસ્ય સાથે જવાબ આપ્યો.. હા.. ઓકે ચલ પછી વાત કરીએ.. મારે કામ છે.. હા.. હા.. કરી લે તુ વાત.. રાધિકાએ પણ ટોન્ટ મારતા