અપરાધ - ભાગ - ૧૨

(27)
  • 3.5k
  • 1.3k

અનિતાને ફર્શ પર પડેલી જોઈને વિરલ તો તરત તેની બાજુમાં બેસી ગયો અને અનીતાના નામની ચીસો પાડવા લાગ્યો.નિકુલ થોડો જુક્યો અને અનિતાના નાક પાસે પોતાનો હાથ રાખીને તેના શ્વાસોશ્વાસ તપાસવા લાગ્યો.અનિતાના શ્વાસ ચાલુ હતા તેની ખાતરી કરીને તેણે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ઝડપથી એમ્બ્યુલન્સ ને કોલ કરવા લાગ્યો."પાછા જાવ, એટલે શું આપણે લોકોને પાછું આપણા ઘરે જવું પડશે?" વીલાસ ડર મિશ્રીત અવાજમાં બોલી.થોડીવાર માટે તો બધા જ વિલાસની વાત જાણે કે સાંભળી જ ના હોય તેમ તેઓની નજર હજુ ફર્શ પર જ મંડાયેલી હતી.થોડા ક્ષણોની ચૂપકીદી બાદ નિકુલ બોલ્યો "પહેલા આ ફર્શ પરનું લખાણ અને ભાભી ના આંગળી પર