ભેદભાવ - 3

  • 4.1k
  • 1.4k

રસિકભાઈ સવારે જાગી નિત્યકર્મ પતાવી અને નાસ્તો કરવા માટે બેસે છે. હંસાબેન અને નિશા પણ તેની સાથે જ છે, પણ અશોક ક્યાંય નજરે ન ચઢતા રસિકભાઈ પૂછે છે ! અશોક ક્યાં છે ? એ તો હજી જાગ્યો જ નથી, સૂતો છે. હંસાબેને જવાબ આપ્યો. હજુ એને ક્યાં સુધી સૂવું છે ! જાવ, જગાડો. રસિકભાઈ ને હજુ રાતનો ગુસ્સો ઉતર્યો ન હોય કેમ બોલ્યા. નિશા તરત જ અશોક ના રૂમ તરફ; અશોક ને જગાડવા માટે જાય છે. રસિકભાઈ નાસ્તો કરીને પોતાનાા કામે જતા રહે છે. આ બાજુુુુ અશોક પણ તેના પપ્પાને જવાની રાહ જોઈ રહ્યો હોય તેમ