લાગણીનું ઝરણું - (ભાગ ૨)

(14)
  • 2.9k
  • 1
  • 1.2k

લાગણીનું ઝરણું ભાગ 2 કોના માટે લાગણી ? આ સફળતાની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરીયું ત્યાં નેહા અને ઈશાનીને જોઈ જય તો તંગ રહી ગયો..ઓહહ! આ બન્ને સ્કુલમાં તો કેવી હતી..અને અત્યારે તો રૂપસુંદરી બની ગઈ છે. ઈશાની બ્લુ પાર્ટી વીઅર પેરીને આવી અને નેહા લાલ રંગના પાર્ટી વીઅરમાં...બધા ઓફીસના અને પાર્ટીમાં આવેલા સેલિબ્રેશન કરતા હતા...એમાં જય નેહા સાથે ડાન્સ કરવા લાગ્યો..નેહા ને એ ગમ્યું....થોડીવાર પછી નેહા ત્યાંથી જતી રહી ....આ બધું ઈશાની જોતી હતી તેનાંથી સહન નહોતું થતું. અને સ્વાભાવિકપણે એ તો થવાનું જ હતું...અને ત્યાંજ નેહા ફરી આવીને જય સાથે ડાન્સ કરવા લાગે છે હવે ઈશાની થી સહન નથી થતું તે એ