ખૂબસૂરતીની ઘેલછા

(12)
  • 3.4k
  • 1
  • 944

ઉફ નૈના આ દિલ્લીનું પ્રદુષણ.આ પ્રદુષણથી તો મારા ચહેરાની વાત લાગી જાય છે. અરે સ્વાતિ જસ્ટ ચીલ બેબી.શુ એવ્રી ટાઈમ ચહેરો ચહેરો કર્યા કરે. ઓય નૈના એ તને નાં ખબર પડે યાર.આ ચહેરો જ તો છે જેની પાછળ આ પુરી દુનિયા દીવાની છે અને મને તો હંમેશા આ ચહેરાને ખૂબસુરત રાખવુ ગમે છે. સાચું કહુ નૈના જો આ પુરી દુનિયામાં મારી સૌથી પ્રિય કોઈ ચીજ હોય તો એ છે મારી ખૂબસૂરતી.એની માટે તો હું ભગવાનનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. સારુ સ્વાતિ એક વાત બોલ તને તારી લાઈફમાં કેવો છોકરો ગમે? લે નૈના. એ પણ કઈ પૂછવાનું હોય. તુ