દાસ્તાન-એ-ઈશ્ક....

(14)
  • 3.8k
  • 996

કોલેજનો સમય તો હર કોઈને યાદ જ હશે....કઈ રીતે ભૂલી શકાય એવા યાદગાર પલો.... કે કોલજની કેન્ટીન....લેક્ચર....ગાર્ડન....લાઈબ્રેરી....ટીચર્સ....ફ્રેન્સ....તથા કોલેજ ટાઈમમાં બનતા એ અવનવા અજીબ સા કપલ્સ પણ....આ બધામાં હું તમને વાત કરુ.....એક અજીબ સા કપલની.... રડીયામણું હતું કોલેજનું ગાર્ડન....મસ્ત બની હવા ચાલી રહી હતી....કોલેજના પહેલા બેચના સ્ટુડન્સ કઈ સમઝ ન પડતી હોવાથી ભટક્યા કરતા હતા.... કોઈ કેન્ટીનમાં તો કોઈ ગાર્ડનમાં....કોઈ ક્લાસમાં તો કોઈ લાઈબ્રેરીમાં....લગભગ દસ દિવસ કોલેજમાં ભટક્યા બાદ સ્મિત ને વિચાર આવ્યો કે..."ચલો આજથી લેક્ચરમાં જઈએ....કઈ ક્લાસ હશે આમાથી..??....વિચાર કરતો સ્મિત નોટીસ બોર્ડ તરફ પગલાં માંડ્યા....કે અચાનક સ્મિતની નજર નોટીસ બોર્ડ પર