અનંત નામ જિજ્ઞાસા. - ૬

  • 3.3k
  • 1.1k

( ગઈ કાલે) ( અનંત એના ઘરે જાઈ છે.બધા પરીવાર ના લોકો એને જોઈને ખુશ થાય છે.આસ્થા ઘરે ખુબ દુઃખી હોય છે અને અનંત સાથે બદલો લેવાનું વિચારે છે.) હવે આગળ . ( અનંત એમના રૂમ માં બુક વાચી રહ્યા હોય છે.અને રૂદ્ર આવે છે.)રૂદ્ર : ઓહ માય ગોડ.સર આપ યહાં હમ તોહ આપકે આને સે ધન્ય હો ગયે.અનંત : really???( રૂદ્ર અનંત ને ગળે મળી જાઈ છે.)રૂદ્ર : કેસે હે ..મેરા શેર અનંત : બિલકુલ આપકે જેસા .( પછી આદિત્ય ફોન પર વાત કરતા કરતા આવે છે .અને