ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-7

(118)
  • 6.8k
  • 9
  • 4.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-7 નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં બાબુલનાથ ભગવાનનાં દર્શન કરી પ્રસાદ અને મીઠાઇ લઇને લોકલમાં પાછાં આવવા નીકળ્યાં અને આજે ટ્રેઇનમાં બેસવાની જગ્યા મળી ગઇ બંન્ને ખૂબ ખુશ હતાં બંન્નેની નોકરી પાકી થઇ ગઇ હતી અને ભવિષ્યનાં સપનાં ગૂંથી રહેલાં સાથે સાથે પોતપોતાની આઇની વાતો કરી નીલાંગીને સાચો જ એહસાસ હતો કે મારી આઇ ખૂબ ચીડીયણ અને ગુસ્સાવાળી છે જ્યારે એક સરખી ગરીબી અને સ્થિતિમાં રહેતી નીલાંગની આઇ ખૂબ મૃદુ અને પ્રેમાળ છે. નથી વૈતરાનાં થાકનો ઉંહકાર કે બધી જવાબદારી એકલાં હાથે ઉઠાવ્યાનો અહંકાર... નીલાંગે નીલાંગીને સમજાવતાં કહ્યું "નીલો આ બધુ આજુબાજુ નું વાતાવરણ અને સંચીત સંસ્કારનો પ્રભાવ