DESTINY (PART-18)

  • 2.1k
  • 788

અડધી રાત્રે આવેલ નેત્રિનો ફોન ઉઠાવતાં જ નેત્રિ રડવા લાગે છે કાંઇ જ બોલતી નથી. જૈમિક ઘરમાંથી બહાર નીકળીને હેલ્લો........! નેત્રિ શું થયું બોલને કેમ બોલતી નથી.......? પણ નેત્રિ કાંઇજ બોલતી નથી બસ રડતી જ રહે છે અને અચાનક ફોન કપાઇ જાય છે. જૈમિક ફોન પર ફોન કરે છે પણ નેત્રિ ફોન ઉઠાવતી નથી રિંગ વાગે જ જાય છે પણ કોઇ જ જવાબ નહીં. જૈમિકનું મન હડિયે ચડે છે એને કઈ સમજાતું નથી શું કરું......? શું થયું હશે એને.....? અને રડે છે કેમ આટલું......? ફોન પણ નથી ઉપાડી રહી......? પછી વિચાર આવે