તરસ પ્રેમની - ૪૯

(48)
  • 6.3k
  • 6
  • 1.9k

કમર પર કંદોરો પહેરાવતી વખતે રજતે કમર પર હાથ ફેરવ્યો.મેહા:- "રજત તું સાચ્ચે મારી સાથે લગ્ન કરવાનો છે?"રજત:- "ઑહો મેહા તને ક્યારે મારા પર વિશ્વાસ આવશે?"મેહા:- "અને ફરીથી તું મારો વિશ્વાસ તોડી દઈશ રાઈટ? પણ હવે હું તારા પર વિશ્વાસ નથી કરવાની."રજત:- "ઑકે તારી મરજી. એમ પણ તને ક્યાં મારા પર વિશ્વાસ હતો? એ તો મેં તને વિશ્વાસ દેવડાવ્યો એટલે તું મારા પર વિશ્વાસ કરતી થઈ. જો હું તને વિશ્વાસ ન દેવડાવતે તો તું મારા પર વિશ્વાસ કરી જ ન શકતે. આભાર માન કે મેં તને પ્રેમ શું છે તેનો અનુભવ તો કરાવ્યો."મેહા:- "એ પ્રેમ નહીં વ્હેમ હતો. તે મને