yummy Lunchbox

  • 2.8k
  • 680

"કાલે આપણી વાત થયેલી તેનુ શૂ છે ભાઇ આજે?ફાઇનલ કે કેન્સલ ?"તરુણે સંકેતને પુછ્યુ. "કંઇ વાત ભાઇ ?"સંકેતે તરુણને સવાલ કરતા કહ્યુ. "કાલે...ઉતરાયણ છે તો આપણે બધાએ પંજાબી લંચ કરવાનુ નકકી કરેલુ તેનુ શુ થયુ એમ "તરુણે સંકેતને યાદ અપાવતા કહ્યુ. "એતો...ફાઇનલજ છે ભાઇ,તુ ટેન્શન ના લે "સંકેતે તરુણની સામે હસતા કહ્યુ. "કેટલા લોકો આ લંચમા ઇનવોલ થવાના ?"તરુણે પેપર પર લખી રહેલા સંકેતને પુછ્યુ. "આપણે ચાર બોયઝ અને ચાર મેડમ "સંકેતે તેનુ લખવાનુ થોડીવાર મુલતવી રાખતા કહ્યુ. "લંચના મેનુમા શુ રાખ્યુ? "તરુણે સંકેતને પુછ્યુ. "પનીરટીકા,બટર રોટી,દમ બિરયાની,ચાઇનીઝ ભેલ અને કોલ્ડ્રિંક્સ "સંકેતે જવાબ આપતા કહ્યુ. "સારુ...તો તમે લોકો કયારે