કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 7

  • 2.7k
  • 2
  • 848

એ જેવી બહાર આવી અવિએ ગુલાબના ફૂલોના ગુલદસ્તા સાથે બધાઇ આપી... અવિને ઓફિસમાં જોઈ નૈના ખૂશ થઇ ગઈ... 'અવિ...!!!' આનંદ મિશ્રીત આશ્ચર્ય સાથે નૈના બોલી.'યેસ માય સ્વીટહાર્ડ... સોલંકી સાહેબને મળવા આવ્યો હતો... એન્ડ આજે તારા શૉ નો પહેલો એપિસોડ છે તો એ સરપ્રાઈઝ તો બનતા હૈ મેરી જાન... 'અવિએ કહ્યું. ' અચ્છા જી... ' નૈનાએ આંખોના ભવા ઉપર કરી હસતાં હસતાં કહ્યું.'હા જી...' અવિએ એજ અંદાજમાં જવાબ આપ્યો... ત્યાં જ સોલંકી સાહેબ આવ્યા...નૈનાને સાબાશી આપી... પછી અવિનાશ સામુ જોઈને કહ્યું... 'અવિનાશ આપણે નીકળીએ... ?'સવાલ ભરી નજરે નૈનાએ અવિનાશ સામુ જોયું... અવિનાશ અનુત્તર રહ્યો... નૈનાથી ના રહેવાયું... એણે પૂછ્યું... 'અવિ