રેવા..ભાગ-૯

(37)
  • 5.3k
  • 3
  • 2.2k

અરે..!! પાગલ એમાં થેંક્યું કહેવાની કોઈ જરૂર જ નથી દોસ્તીમાં નો સોરી નો થેન્ક્સ અને આમ પણ મારું બધું તારું જ છે યાર... તું મને પહેલી નજરમાં જોતાં ગમી ગઈ હતી એટલે તો જાનકી ભાભીને કહી સગપણની વાત ચલાવી તારી જોડે સગપણમાં બંધાવવા, સાતજન્મ સુધી તારી સાથે જોડાવવા માટે યાર.સાગરે રેવાને કહ્યું.." "સાગરની વાત સાંભળી રેવા બોલી જાનકી દીદી તારા ખૂબ જ વખાણ કરતાં હોય છે અને ખરેખર તું એવો જ છે મારા સપનાના રાજકુમાર જેવો જ શું કહું વધુ તારા વિસે મારી પાસે શબ્દો નથી યાર. સાગર તું મને આજીવન આજ રીતે ચાહીશ ને ? બોલ ચૂપ